Wednesday, February 22, 2017

સલામ ગુજરાતી

21st February is International Mother Language Day and our blog is hosting a celebration of languages. A series of blog posts by people from different walks of life - sharing their thoughts on languages, memories and more. International Mother Language Day is an observance held annually on 21 February worldwide to promote awareness of linguistic and cultural diversity and multilingualism.

(This poem was sent to us by Anil Rohit. Anil works with Pratham Gujarat and leads a district in a government partnership program. His strengths are to inspire and take people along. He is committed and passionate about his work : to see children enjoy their education.)

Salaam Gujarati : A poem where Anil equates his mother language with 'mother'

હોઠ ખુલે ત્યાં માં બોલાય છે,
મારી ભાષાને માં કહેવાય છે.

ભાષા એક ને બોલી અનેક,
ગામે ગામ લહેકાથી ગવાય છે,

કોઈ પૂછે – કેમ છો? ત્યારે ....
‘મજામાં’ આખું વિશ્વ સમાય છે.

‘કાઈપો છે’ ની બુમ પડાય,
ત્યાં સંબંધો રંગબેરંગી સ્થપાય છે.

બાળકની કાલીઘેલી ભાષાનું રુદન,
ને માતાની મમતાનું હાલરડું ગવાય છે.

ત્યાં માતૃભાષાને હજારો વંદન થાય છે,
મારી ભાષાને માં કહેવાય છે.

blog comments powered by Disqus